કચ્છ : કિલોના દોઢ લાખ રૂપિયાના ભાવે વેચાતું મશરૂમ કેવું દેખાય?

વીડિયો કૅપ્શન, કચ્છમાં પ્રોફેસરે ઉગાડ્યું દોઢ લાખ રૂપિયે કિલો વેચાતું મશરૂમ, જુઓ કેવું દેખાય છે?
પ્રકાશિત

ગુજરાતમાં ઉગાડાયેલ આ મશરૂમની કિંમત છે દોઢ લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ.

ભુજ ખાતે આવેલી વૈજ્ઞાનિક સંસ્થા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકૉલૉજીના વૈજ્ઞાનિકો દ્વારા લૅબોરેટરીમાં આ મશરૂમને ઉગાડવામાં આવ્યું છે.

આ મશરૂમનું નામ છે કોર્ડિસેપ્સ મશરૂમ.

વધારે માહિતી માટે જુઓ આ વીડિયો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો