વાવાઝોડા યાસે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કેવી તારાજી સર્જી?

પ્રકાશિત

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકેલા યાસ વાવાઝોડાએ તારાજી સર્જી છે. આશરે 150 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડામાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયાં છે. અનેક મકાનો તૂટી પડ્યાં છે.

દરિયાકાંઠે આવેલા અનેક ગામોમાં પાણી ઘૂસી ગયું છે. સેંકડો કિલોમિટર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. ઘણી જગ્યાએ રોડ પણ તૂટી ગયા છે અને વીજળીના થાંભલા પડી ગયા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો