યાસ વાવાઝોડું : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયું ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં?

વીડિયો કૅપ્શન, વાવાઝોડું યાસ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયું, કેવાં દૃશ્યો સર્જાયાં?
પ્રકાશિત

ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે યાસ વાવાઝોડું ત્રાટક્યું છે.

ઝડપી પવન સાથે ભારે વરસાદ પણ સાથે છે. અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયાં છે. બીજી તરફ દરિયામાં ઊંચા મોજાં ઊછળતા જોવા મળ્યાં.

વર્ષ 2021માં તૌકતે વાવાઝોડા બાદ ભારતમાં ત્રાટકેલું આ બીજું વાવાઝોડું છે. લાખો લોકો આ વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત થયા છે.