બાળકોએ નાની ઉંમરે કૉડિંગ શીખવું જોઈએ?

વીડિયો કૅપ્શન, બાળકોએ નાની ઉંમરે કૉડિંગ શીખવું જોઈએ?
પ્રકાશિત

કોરોનામાં બાળકો બાળકો માટે કૉડિંગની જાહેરાત બહુ જોવા મળી રહી છે.

ત્યારે એ સવાલ થઈ રહ્યો છે કે શું આટલી નાની ઊંમરે કૉડિંગ શીખવું જરૂરી છે?

શું આવા જટીલ વિષયોથી બાળકો પર અભ્યાસના ભારણ વધી જવાનું જોખમ છે?

જુઓ આ વીડિયો રિપોર્ટ

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો