સુરત : તક્ષશિલા અગ્નિકાંડના બે વર્ષ પછી પણ પરિવારો જુએ છે ન્યાયની રાહ

પ્રકાશિત

24મી મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી.

જેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ બનાવને હાલ બે વર્ષ થઈ ગયા છે છતાં મૃત્યુ પામેલાં વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે કે તેમને ન્યાય નથી મળ્યો.

બે વર્ષ પછી બાળકોનાં વાલીઓની પીડાનો અહેવાલ જુઓ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો