ગુજરાતનું એ ગામ જ્યાં કોરોનાનો ખોફ નથી

પ્રકાશિત

સમગ્ર દુનિયા હાલમાં કોરોના સામે જંગ લડી રહી છે ત્યારે આજે ગુજરાતના ખોબા જેવડાં નાનકડાં ગામની વાત કરીશું જ્યાં હજુ સુધી એકપણ કોરોના કેસ હજી સુધી નથી આવ્યો.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું સંધિ કલારિયા ગામ. માત્ર 700 ની વસ્તી ધરાવતા આ ગામમાં કોરોના વાઇરસની ઍન્ટ્રી હજી સુધી થઈ નથી.

આશ્ચર્યની વાત છે પણ આ શક્ય બન્યું છે ગામ લોકોની જાગૃતિને લીધે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો