મળો એવી વ્યક્તિને, જેઓ વ્હીલચૅર પર બેસીને કરે છે સ્કેટિંગ

પ્રકાશિત

જેનો ઇરાદો મજબૂત હોય તેને દુનિયાની કોઈ પણ અડચણ રોકી શકતી નથી, આ વાત વારંવાર કહેવામાં તો આવે છે પણ આ વીડિયોમાં તમે જે વ્યક્તિને જોશો એ આ વાતનો દાખલો પૂરો પાડે છે.

જ્યારે જીવનમાં વ્હીલચેર પર બેસવાનો વારો આવ્યો તો તેમણે આ વાતનું દુખ મનાવવાને બદલે આપદામાંથી અવસર પેદા કરવાનું વિચાર્યું.

હાલ વ્હીલચેર પર બેઠા એક શખ્સની કહાણી જે તમને પ્રેરણા અને હતાશામાં આશા આપશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો