ફેઇર આઇલૅન્ડ : આખી દુનિયા કોરોનાથી પરેશાન છે ત્યારે આ છે સૌથી સુરક્ષિત ટાપુ
પ્રકાશિત
એક તરફ જ્યાં વિશ્વના મોટા મોટા દેશો કોરોનાથી પરેશાન છે. ત્યાં વિશ્વમાં એક એવો પણ ટાપુ છે જ્યાં લોકો પોતાને કોરોનાથી સુરક્ષિત અનુભવી રહ્યા છે.
આ અહેસાસનું મુલ્ય કોરોનાની ભયાનકતાના સાક્ષી રહેલા કોઈ દેશના વાસીને જ થઈ શકે છે. આવી સુરક્ષાના અહેસાસવાળો ટાપુ છે ફેઇર આઇસલૅન્ડ.
કોરોના વાઇરસના આ કપરા કાળમાં દુનિયામાં સુરક્ષિત ગણાતી જગ્યાઓમાંથી એક ફેઇર આઇલૅન્ડમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. અહીંની મોટા ભાગની વસતીને રસી આપી દેવામાં આવી છે.
અહીં લોકો કોરોનાથી સુરક્ષિત અનુભવી રહ્યા છે. પરંતુ અહીં યાત્રીઓને બોટ મારફતે આવવાની મનાઈ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો