ગોધરા : કોરોનાએ ઘરે પાંચનો ભોગ લીધો પણ 108ના ડ્રાઇવરે ફરજ ન ચૂકી

પ્રકાશિત

ગોધરામાં 108 ઍમ્બ્યુલન્સમાં પાઇલટ તરીકે ફરજ બજાવતા પ્રણીવભાઈ બારિયાએ કોરોનામાં ઘરના પાંચ સ્વજનો ગુમાવ્યા છે.

તેમનાં માતાપિતા, કાકાકાકી, પિતરાઈનો કોરોનાએ ભોગ લઈ લીધો પણ પોતાની સાથે જેવું ઘટ્યું એવું બીજા કોઈ સાથે ન ઘટે એવું વિચારીને પ્રવીણભાઈ ફરજ પર હાજર થઈ ગયા.

જુઓ, પ્રવીણભાઈની આ હૃદયસ્પર્શી કહાણી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો