ગિલ કાસલ : પ્રસૂતિ વખતે થયેલી ઈજા સાથે જીવતાં માતાની કહાણી
પ્રકાશિત
ગિલ કાસલ પેટ સાથે જોડાયેલી સ્ટોમા બૅગ સાથે જીવે છે.
ગિલનું મળ આ સ્ટોમા બૅગમાં ભેગું થાય છે. પુત્રજન્મ વખતે ચીરો પડી જતાં ગિલને મોટા આંતરડામાં સર્જરી કરાવવી પડી હતી.
તેઓ આ જ સ્ટોમા બૅગ સાથે જ તરે છે અને લોકોને જાગરૂક કરે છે.
ગિલ કહે છે કે પ્રસુતિ વખતે થતી ઈજાઓ અંગે આપણે બહુ વાત નથી કરતાં. પોતાના જીવનમાં હકારાત્મક્તા કઈ રીતે લાવી શકાય એ અંગે ગિલ વાત કરે છે.
જુઓ, આ ખાસ વીડિયો રિપોર્ટ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો