ગુજરાતમાં 22 ટકા લોકોને રસી આપ્યાનો ભાજપનો દાવો કેટલો સાચો?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં 22 ટકા લોકોને રસી આપવામાં આવી હોવાનો ભાજપનો દાવો કેટલો સાચો?
પ્રકાશિત

સોમવારે ગુજરાત ભાજપ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે રાજ્યમાં 22 ટકા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 1.38 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

રસીકરણમાં સમગ્ર દેશમાં ગુજરાત સૌથી આગળ હોવાનો પણ ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો છે.

જોકે બીજી તરફ ગુજરાતમાં રસીકરણ માટે સ્લોટ બુક ન થઈ રહ્યા હોવાની લોકો ફરિયાદ કરે છે.

આ ઉપરાંત ગુજરાતમાં જે લોકોનું રસીકરણ થયું છે, એમાંથી મોટાભાગના લોકોને રસીનો પ્રથમ ડોઝ જ મળ્યો છે.

આ સ્થિતિમાં ભાજપના દાવા વિશે તબીબો અને તજજ્ઞો શું કહે છે? તેમના મતે આ દાવો કેટલો સાચો છે?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો