You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કોરોનાની પીક આવી ગઈ, ક્યારથી ઘટશે નવા કેસ?
ગુજરાતમાં ઘટતા કોરોના વાઇરસના કેસને લઈને એક ચર્ચા શરૂ થઈ છે કે ગુજરાતમાં કોરોના વાઇરસની પીક જતી રહી છે.
ગુજરાત સરકારની કોરોના વાઇરસની ટાસ્ક ફોર્સના સભ્ય અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક દિલીપ માવળંકરે કહ્યું, "ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં ઘટાડો નોંધાયો છે."
"પીક આવીને જતી રહી એવું કહેવા માટે ટેસ્ટિંગની સંખ્યા, મૃત્યુ પામનારની સંખ્યા, પૉઝિટિવિટી રેટ, હૉસ્પિટલમાં દરદીઓને દાખલ કરવાની સંખ્યામાં ઘટાડો વગેરે માપદંડોને ધ્યાનમાં લેવા પડે."
ગુજરાતમાં કોરોના વાઇરસના નવા કેસમાં નોંધપાત્ર ઘટાળો ક્યારથી નોંધાશે?
આવા પ્રશ્નોના જવાબમાં ગુજરાતના તજજ્ઞો શું કહે છે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો