You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામનગરની એ વ્યક્તિ જેમણે લાખોની લૅન્ડ રોવર કાર કોવિડ સેન્ટર માટે આપી
પ્રકાશિત
લાખો રૂપિયાની આ લૅન્ડ રોવર લક્ઝરી કાર હવે ઍમ્બ્યુલન્સ તરીકે કોરોના દર્દીઓ માટે કાર્યરત છે.
કોરોના વાઇરસને લીધે જામનગર પણ અન્ય શહેરોની જેમ જ ગ્રસિત છે.
અહીં નવા બનેલા કોવિડ સેન્ટરમાં દર્દીઓને લાવવા અને લઈ જવા માટે 108 પહોંચી વળતી નહોતી.
આ વાતની જાણ થતાં જ જામનગરના ભરતભાઈએ તેની લક્ઝરી કારને ઍમ્બ્યુલન્સ તરીકે સેવામાં રોકી દીધી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો