મહિલાએ નવ બાળકોને જન્મ આપી રેકૉર્ડ કર્યો, કેવી રીતે જન્મે છે આટલાં બાળકો?

વીડિયો કૅપ્શન, મહિલાએ નવ બાળકોને જન્મ આપી રેકૉર્ડ કર્યો, કેવી રીતે જન્મે છે આટલાં બાળકો?
પ્રકાશિત

આફ્રિકાના માલી દેશમાં એક અજીબ ઘટના બની છે. અહીં એક મહિલાએ 9 બાળકોને જન્મ આપ્યો છે. 25 વર્ષની હલિમા સીસેએ મોરક્કોની એક હૉસ્પિટલમાં એકસાથે 9 બાળકોને જન્મ આપ્યો છે. જે એક રેકૉર્ડ છે.

આ ઘટનાથી ડૉક્ટરો પણ જરા આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. કારણ કે જ્યારે મહિલાના પ્રેગન્ટન્ટ હતા ત્યારે કરવામાં આવેલા સ્કેનમાં સાત બાળકો જ દેખાયાં હતાં. જે બાદ પ્રસૂતિ વખતે નવ બાળકોનો જન્મ થયો હતો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો