90 વર્ષની ઉંમરે કોરોનાને હરાવી ત્રણ હજાર ફૂટ ઊંચે કિલ્લો ચડનારાં દાદીની કહાણી

વીડિયો કૅપ્શન, 90 વર્ષે કોરોનાને હરાવનારાં દાદીની કહાણી
પ્રકાશિત

મહારાષ્ટ્રનાં 90 વર્ષના આ દાદીએ કોરોનાને માત આપી છે. કોરોનાને હરાવ્યા બાદ તેઓ 3050 ફૂટ ઊંચો કોરાઈ કિલ્લો પણ ચડ્યાં હતાં.

જિંદગીના નવ દાયકા વિતાવી ચૂકેલાં દમયંતી ભીંગે બે મહિના પહેલાં કોરોના વાઇરસથી સંક્રમિત થયાં હતાં.

તેઓ 15 દિવસ સુધી હૉસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યાં હતાં અને બાદમાં તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ્ય થઈને પરત ફર્યાં હતાં.

જુઓ, આ પ્રેરણાદાયક કહાણી

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો