મોદી સરકાર કરી રહી છે વિચાર, શું દેશભરમાં થશે ફરી લૉકડાઉન?

પ્રકાશિત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,12,262 કેસ સામે આવ્યા છે.

આ દરમિયાન દેશમાં કુલ મૃત્યુઆંક 3980 પર પહોંચી ગયો છે.

આ સમયે હાલ ફરી લૉકડાઉનની ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોએ સરકારને લૉકડાઉનની સલાહ આપી છે અને કેટલાક રાજ્યોમાં આંશક લૉકડાઉન કે મિની લૉકડાઉન પણ લગાવવામાં આવ્યા છે.

જેમકે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કેરળમાં લૉકડાઉન છે તથા મહારાષ્ટ્રમાં બ્રેક ધ ચેઇન નામે બંધ રાખવામાં આવ્યું છે.

તો શું મોદી સરકાર દેશમાં લૉકડાઉનની જાહેરાત કરશે?

વઘુ માહિતી માટે જુઓ આ વીડિયો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો