ચીને કોરોના પર ભારતની મજાક ઉડાવતી પોસ્ટ કરીને શું કહ્યું?

વીડિયો કૅપ્શન, ચીને કોરોના પર ભારતની મજાક ઉડાવતી પોસ્ટ કરીને શું કહ્યું?
પ્રકાશિત

ચીનની સત્તાધારી કૉમ્યુનિસ્ટ પાર્ટીના એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નાખવામાં આવેલી એક પોસ્ટ હાલ ચર્ચામાં છે.

જેમાં ભારતના કોરોના સંકટની મજાક ઉડાવવામાં આવી હતી. ટીકા અને વિવાદ બાદ હવે એ પોસ્ટને ડિલિટ કરી દેવામાં આવી છે.

ચીનની સોશિયલ મીડિયા સાઇટ વીબો પર નાખવામાં આવેલી પોસ્ટમાં એક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી.

આ તસવીરમાં એક તરફ ચીનના રૉકેટને ઊડતું બતાવવામાં આવ્યું હતું જ્યારે બીજી તરફ ભારતમાં સળગતી ચિતાઓ દેખાડવામાં આવી હતી.

જુઓ, આ વીડિયો રિપોર્ટ

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો