You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં કોરોનાના કેર વચ્ચે ભારતીય મૂળના બ્રિટીશ ડૉક્ટરો કઈ રીતે મદદ કરી રહ્યા છે?
પ્રકાશિત
ભારતમાં હાલ કોરોના વાઇરસની સ્થિતિ દુનિયામાં સૌથી વધારે ગંભીર છે.
આવી સ્થિતિમાં દુનિયાભરના દેશોમાંથી ભારતને મદદ મળી રહી છે. ઓક્સિજનથી લઈને વૅન્ટિલેટર ઉપરાંત કોરોનામાં જરૂરી દવાઓ જેવી વસ્તુઓ અન્ય દેશો ભારતને પહોંચાડી રહ્યા છે.
આ સમયે વિદેશમાં રહેલા ભારતીય મૂળના ડૉક્ટરો પણ ત્યાં બેઠાંબેઠાં અહીં ભારતને મદદ કરી રહ્યા છે. કેવી રીતે તેઓ ભારતને ત્યાંથી મદદ કરી રહ્યા છે? જુઓ વીડિયો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો