ગુજરાતમાં કોરોના રસીકરણ : યુવાનોએ રસી લીધા બાદ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં કોરોના રસીકરણ : યુવાનોએ રસી લીધા બાદ શું કહ્યું?
પ્રકાશિત

કોવિડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત આજથી 18 વર્ષથી વધારેની ઉંમરના બધા લોકો વૅક્સિન લગાવી શકશે.

જોકે, રાજ્યોનું કહેવું છે કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં વૅક્સિનનો જથ્થો નથી.

કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે 1 મેથી 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને વૅક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે.

28 એપ્રીલના રોજ તેના માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે, રજીસ્ટ્રેશનમાં પણ અનેક મુશ્કેલીઓ સામે આવી હતી.

આ દરમિયાન ગુજરાતમાં આજે કોરોનાની રસી મુકાવનારા યુવાનોએ શું કહ્યું?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો