બ્લેક મહિલાને કસુવાવડનું જોખમ સૌથી વધારે છે, રિસર્ચમાં શું થયો ખુલાસો?

વીડિયો કૅપ્શન, બ્લેક મહિલાઓને કસુવાવડનું વધુ જોખમ, અભ્યાસમાં ખુલાસો
પ્રકાશિત

સાત દેશોમાં 40 લાખ ગર્ભવતી મહિલાઓ પર થયેલા અભ્યાસે કસુવાવડ વિશે નવી માહિતી સામે મૂકી છે.

ડેટા જણાવે છે કે બ્લેક મહિલાઓને વાઇટ મહિલાઓની સરખામણીએ કસુવાવડનું જોખમ નોંધપાત્ર રીતે વધુ છે.

અને ગર્ભને ગુમાવવાની સ્થિતિમાં તમામ મહિલાઓને લાંબા ગાળે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનું પણ જોખમ રહેલું છે.

બીબીસી સંવાદદાતા એના કોલિન્સનનો અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો