You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફ્રન્ટલાઇન વર્કરો કોરોનાના દરદીઓના જીવ બચાવવા કેવી મથામણ કરે છે?
પ્રકાશિત
ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજન, દવાઓની અછતથી કંઈ કેટલાય દર્દીઓ મોતને ભેટી રહ્યા છે.
જોકે હૉસ્પિટલોની અંદરની સ્થિતિ પણ કંઈ રાહત આપનારી નથી.
ફ્રન્ટલાઇન વર્કર સતત તણાવ વચ્ચે દર્દીઓને બચાવવા મરણિયા પ્રયાસો કરી રહ્યા છે.
દિલ્હીની એક પ્રતિષ્ઠિત હૉસ્પિટલમાં કામ કરતાં એક નર્સની જિંદગી કોરોના મહામારીએ બદલી નાખી છે.
જુઓ આ ખાસ વીડિયો રિપોર્ટ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો