You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના : ગર્ભવતી પત્નીને લઈને હૉસ્પિટલોમાં ધક્કા ખાનાર પતિની આપવીતી, 'મેં પત્ની અને બાળકને એકસાથે ગુમાવ્યા'
પ્રકાશિત
કોરોના મહામારીની આ બીજી લહેરમાં ભારતમાં કેટલાય પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.
દર્દ અને આક્રંદની એવી કંઈ કેટલીય કહાણીઓ છે, જે સંભળવા નથી મળી.
હાલમાં શહેરો સહિત ગામડાંઓમાં પણ કોરોના વાઇરસે ભરડો લીધો છે.
બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યે આવા જ બે લોકો સાથે વાત કરી, જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે.
બીબીસી સંવાદદાતા દિવ્યા આર્ય અને નેહા શર્માનો આ વિશેષ અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો