You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતને કોરોનાની બીજી લહેરમાં ક્યારે રાહત મળશે?
પ્રકાશિત
કોરોનાની બીજી લહેરને પગલે ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.
દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના દરરોજ અંદાજે ત્રણ લાખ કેસ નોંધાઈ રહ્યા છે.
કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેરમાં ગુજરાતની સ્થિતિ પણ કફોડી છે.
ગુજરાતનાં 29 શહેરોમાં મંગળવારથી મિનિ લૉકડાઉન લાદવામાં આવ્યું છે.
ત્યારે જુઓ આ વિશેષ વીડિયો રિપોર્ટ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો