કોરોના દર્દીઓ સુધી મફત ઑક્સિજન પહોચાંડતા આ યુવાનોની કામગીરી સરાહનીય છે

વીડિયો કૅપ્શન, કોરોના દર્દીઓ સુધી મફત ઑક્સિજન પહોચાંડતા આ યુવાનોની કામગીરી સરાહનીય છે
પ્રકાશિત

કોરોનાના આ કપરાં સમયમાં માનવતાના અનેક ઉદાહરણો જોવા મળી રહ્યા છે.

અમદાવાદમાં યુવાનોનું એક ગૃપ દર્દીઓ સુધી મફતમાં ઑક્સિજન પહોંચાડી રહ્યું છે.

વીડિયો : સાગર પટેલ

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો