ગુજરાતના તબીબો જે મિથેલિન બ્લુની સલાહ આપ છે એ કેટલી સુરક્ષિત?
પ્રકાશિત
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યાં પાંચ લાખને પાર પહોંચી ચૂકી છે.
ઑક્સિજનની અછત વચ્ચે રાજ્યના ડોક્ટર્સ એક દવાથી ઑક્સિજન લેવલ સુધરવાનો દાવો કરી રહ્યા છે.
આ દવા એટલે મિથેલિન બ્લુ. ડૉક્ટર્સનો દાવો છે કે જેમને કોવિડ થયો હોય અને ન થયો હોય એવા લોકો આ દવા લઈ શકે છે.
જેનાથી તેમનું ઑક્સિજન લેવલ જળવાઈ રહેશે અને ગંભીર સ્થિતિથી બચી શકાય છે. જોકે કેન્દ્ર સરકાર અને એઇમ્સના ડોક્ટર્સનો મત કંઈક જુદો જ છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો