ઓક્સિજનની અછતમાં કેવી રીતે કારગર સાબિત થઈ શકે છે પ્રોનિંગ સેલ્ફ કેર?
પ્રકાશિત
દેશભરમાં ઑક્સિજનની અછતને કારણે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા સતત વધ રહી છે.
એવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શ્વાસ લેવામાં જે દર્દીઓને તકલીફ થઈ રહી છે, તેમના માટે પ્રોનિંગની કેટલીક સરળ રીતો સુચવી છે. આ વીડિયોમાં સમજો કે દિવસની અમુક મિનિટોમાં કરેલી આ એક્સરસાઇઝ કેવી રીતે તમને ઑક્સિજનનું લેવલ જાળવવામાં મદદરૂપ બને છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો