ગુજરાતમાં 18થી 45 વર્ષના તમામને રસી ફ્રી, રજીસ્ટ્રેશન પહેલાં આટલું સમજી લો
પ્રકાશિત
પહેલી એપ્રિલથી દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે.
18 વર્ષથી 45 વર્ષના લોકો માટે રસીની જાહેરાત કરાઈ છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં રસી મફત કરી દેવામાં આવી છે.
આ તબક્કામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે, અને એક સમયે માત્ર એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન થઈ શકશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો