કોરોનાનો ભારતીય વૅરિયન્ટ શું બીજી લહેરને વધુ ઘાતક બનાવી રહ્યો છે?

પ્રકાશિત

કોરોના વાઇરસના નવા વૅરિયન્ટના કારણે ભારતમાં કોરોના સંક્રમણનું બીજું જીવલેણ મોજું ફેલાયું છે.

જે હવે સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યું હોવાનું ચર્ચાય છે. શું આ વૅરિયન્ટ સમગ્ર વિશ્વ માટે જોખમ છે?

જોકે વાઇરસનો આ વૅરિયન્ટ કેટલો ફેલાયો છે અને ભારતમાં સંક્રમણના બીજા મોજા માટે એ જવાબદાર છે કે કેમ અંગે વિશ્વભરના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો