You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇંગ્લૅન્ડ : એક સમયે કોરોના વાઇરસથી બેહાલ થયેલો દેશ કેવી રીતે સામાન્ય સ્થિતિમાં પહોંચ્યો?
પ્રકાશિત
એક સમયે યુરોપમાં કોરોના વાઇરસમાં સૌથી બેહાલ થયેલો દેશ ઇંગ્લૅન્ડ હતો. જ્યાં હાલ જનજીવન સામાન્ય થઈ ગયું છે.
અહીં હાલ અનેક લોકોને કોરોના વાઇરસની રસી આપી દેવામાં આવી છે. હાલ અહીં લોકો સામાન્ય રીતે હરતાં-ફરતાં થઈ ગયાં છે.
કોરોના વાઇરસથી અનેક લોકોનાં મોત ઇંગ્લૅન્ડમાં થયાં છે, જે બાદ દેશની સ્વાસ્થ્ય સેવાઓ પર ભારે દબાણ હતું. જોકે, ત્યારબાદ કેવી રીતે આખો દેશ મહામારીમાંથી બહાર આવ્યો?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો