કોરોના સેન્ટરમાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ દર્દીઓની કેવી રીતે સેવા કરે છે?

વીડિયો કૅપ્શન, કોરોના સેન્ટરમાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ દર્દીઓની કેવી રીતે સેવા કરે છે?
પ્રકાશિત

ગુજરાતમાં કોરોના વાઇરસની સ્થિતિ દિવસને દિવસે બગડતી જઈ રહી છે.

હૉસ્પિટલો ફૂલ થઈ ગઈ છે અને લોકોને જગ્યા મળી રહી નથી. આવા સમયે અનેક જગ્યાએ કોરોના કેર સેન્ટર શરૂ થયાં છે.

અહીં દર્દીઓની સેવા કરવા માટે ડૉક્ટરો, સ્વયંસેવકો અને નર્સિંગ સ્ટાફ દર્દીઓને કોરોનામાંથી બહાર આવવા માટે મદદ કરી રહ્યા છે.

વીડિયો : બિપિન ટંકારિયા

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો