You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનમાં બળજબરીપૂર્વક લોકોને કોરોના વાઇરસની રસી આપવામાં આવી રહી છે?
પ્રકાશિત
ચીનમાં 6 મહિના પહેલા જાહેર જનતા માટે રસીકરણ કાર્યક્રમની ધીમી શરુઆત પછી અત્યાર સુધી 20 કરોડ લોકોને રસી અપાઈ ચૂકી છે.
ત્યાં હવે મહિનાઓથી કોરોના વાઇરસના સંક્રમણને ડામી દેવાયું છે પરંતુ તેની સરહદો અસરકારક રીતે બંધ છે.
હવે તેમની સરકાર હસ્તકની કંપનીઓ પર લાખો લોકોને રસી લેવા માટે તૈયાર કરવાનું દબાણ છે, જેથી ઉનાળાના અંત સુધીમાં વસતીના 40 ટકા લોકોને રસીકરણનું લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાય. ચીન ખાતેના બીબીસી સંવાદદાતા રૉબિન બ્રાન્ટનો ચીનના યીવુથી આ ખાસ અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો