દિલ્હીમાં કોવિડના કેર વચ્ચે બેડ અને ઑક્સિજનની અછત, કેવો છે હૉસ્પિટલોનો અંદરનો માહોલ?

પ્રકાશિત

અમે સંઘર્ષ કરી રહ્યા છીએ, અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. ગત 24 કલાકમાં ભારતમાં 3,00,000થી વધુ કેસો નોંધાયા છે.

આપણો ઓક્સિજન ખતમ થવાની તૈયારીમાં છે. સમગ્ર દેશમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. આપણું શહેર, આપણે બધાં, બધા જ લોકો.

જેથી મહેરબાની કરીને એ વિશે ધ્યાન રાખો. તે સિવાય તમે ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છો. બધા લોકો આ વાતને યાદ રાખજો. આ દર્દીઓ નાજુક સ્થિતિમાં છે.

આ સ્થિતિ વિચાર પણ ન કરી શકાય તેવી છે. અકલ્પનીય છે કે કોઈ પણ પોતાની સ્થિતિને આ જોતાં સારી ગણાવશે. પરંતુ આ વાસ્તવિકતા આપણે ભારતમાં જોઈ રહ્યા છીએ. જે લોકો ICUમાં છે તેઓ પોતાની પહેલી લડત જીતી ચૂક્યા છે. કેટલાક લોકોને જગ્યાના અભાવે તેમજ ઓક્સિજનના અભાવે ખસેડવામાં આવી રહ્યા છે.

જો ઓક્સિજન ખતમ થઈ જશે તો, અનેક દર્દીઓ પાસે કોઈ રસ્તો રહેશે નહીં. કોઈ પણ રસ્તો નહીં રહે. દર્દીઓનાં મૃત્યુ થશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો