આ ભયાનક સ્થિતિ સુધી કેવી રીતે પહોંચ્યું ભારત? ત્રણ મહિનામાં શું-શું થયું?

પ્રકાશિત

એક વર્ષમાં ભારતની સ્થિતિ 360 ડિગ્રી બદલાઈ ગઈ છે. કોરોના મહામારીની પહેલી લહેર કરતા બીજી લહેરથી દેશમાં ભાયનક સ્થિતિ ઉભી થઈ ગઈ છે.

જો આમ જ ચાલતું રહ્યું તો આર્થિક અને સામાજિક રીતે આપણે એ ગુમાવીશું જેની ભરપાઈ ક્યારેય નહીં થઈ શકે.

પરંતુ સવાલ એ ઉછી રહ્યો છે કે આપણે આ સ્થિતિમાં પહોંચ્યા કેવી રીતે? સરકારે ક્યાં ભૂલ કરી, આપણે ક્યાં ભૂલ કરી કે આજે રડવાનો વારો આવ્યો છે.

આ વીડિયોમાં જુઓ...એક જ વર્ષમાં ભારત કેવી રીતે બદલાહીની કગાર પર આવીને ઉભું રહી ગયું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો