ડિઝાઇનર મોતીની અનોખી ખેતી કરીને ભરૂચના આ યુવાન કરે છે કમાણી

વીડિયો કૅપ્શન, ભરૂચના આ યુવા ખેડૂતે પર્લ ફાર્મિંગની અનોખી ખેતી શરૂ કરી, ભારત બહાર પણ આ પર્લની છે ખૂબ માગ
પ્રકાશિત

ભરૂચના નીરવ પટેલ છેલ્લાં ત્રણ વર્ષથી પર્લફાર્મિંગ કરી રહ્યા છે અને સારી આવક મેળવી રહ્યા છે.

આ સાથે સંકળાયેલા નીરવ કંઈક નવું કરવા માગતા હતા અને એટલા માટે તેમને પર્લ ફાર્મિંગની શરૂઆત કરી હતી.

તેઓ ડિઝાઇનર પર્લની પણ ખેતી કરી રહ્યા છે, જેની ભારત સહિત વિશ્વમાં મોટી માગ છે.

બીબીસીના અહેવાલમાં નીરવ જણાવી રહ્યા છે કે કઈ રીતે પર્લ ફાર્મિંગ એક લાભદાયક ખેતી પુરવાર થઈ શકે છે?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો