કચ્છ જેવા રણપ્રદેશમાં ખેડૂતો ફૂલોની ખેતી કઈ રીતે કરે છે?
પ્રકાશિત
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના નાગલપુર ગામના ખેડૂતો ફૂલોની ખેતી કરી રહ્યા છે.
ફૂલોની ખેતી કરીને ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે.
આજે નાગલપુર ગામનાં ફૂલો ગુજરાતનાં વિવિધ બજારોમાં જાય છે, જોકે નાગલપુરમાં ફૂલો માટે કોઈ બજાર નથી.
ખેડૂતો મુજબ જો અંજારમાં ફૂલોનું માર્કેટ બની જાય તો અહીં ફૂલોની ખેતીને પ્રોત્સાહન મળી શકે.
કચ્છ જેવા રણપ્રદેશમાં મુશ્કેલ હોવા છતાં ખેડૂતો ફૂલોની ખેતી કઈ રીતે કરી રહ્યા છે? જાણવા માટે જુઓ બીબીસીનો ખાસ અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો