રેલવે ટ્રૅક પરના મૃતદેહના ટુકડાને ભેગા કરીને અંતિમવિધિ કરતી યુવતી

પ્રકાશિત

જો તમને કદાચ રેલવે ટ્રૅક પર વિચ્છેદિત મૃતદેહ દેખાય તો શું તમે તેની સામે પણ જોઈ શકશો?

શું તમે ક્યારેય એવા લોકો વિશે સાંભળ્યું છે કે જેઓ આ પ્રકારના મૃતદેહના ભાગને એકત્ર કરે અને તેમના પરિવારને સોંપે?

તેલંગણાની એક 17 વર્ષીય યુવતી બહાદુરી સાથે આ કામ કરે છે. દેવીશ્રીનું કહેવું છે કે તેમના દાદા આ કામ માટે તેની પ્રેરણા બન્યા.

દેવીશ્રી રેલવે ટ્રૅક પરથી મૃતદેહોને એકઠા કરે છે અને તેમની અંતિમવિધિ કરે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો