You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રાઝિલમાં કોરોનાને કારણે બાળકોનાં આટલાં મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?
પ્રકાશિત
એક વર્ષથી વધુ સમય વીતી ગયો, પરંતુ બ્રાઝિલમાં આજે પણ મહામારીનો કેર ઓછો નથી થયો.
પરંતુ આ વખતે વધારે ભયજનક વાત એ છે કે કોવિડ-19ના લીધે અનેક નાનાં અને નવજાત બાળકો જીવ ગુમાવી રહ્યાં છે.
મહામારીની શરૂઆતથી લઈને આજ સુધી 1300 બાળકો કે જેમની ઉંમર એક વર્ષથી પણ ઓછી હતી તેઓ કોવિડના કારણે મોતને ભેટ્યાં છે.
બીબીબી પહોંચ્યું બ્રાઝિલનાં બાળકો માટેના આઈસીયુમાં કે જે દેશના ઉત્તરપૂર્વમાં આવેલો છે.
જુઓ બ્રાઝિલના બીબીસી સંવાદદાતા નથલિયા પાસારિન્યોનો અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો