બ્રાઝિલમાં કોરોનાનો મૃત્યુઆંક સર્વોચ્ચ સપાટીએ કઈ રીતે પહોંચ્યો?
પ્રકાશિત
બ્રાઝિલમાં કોરોના મહામારીના એક વર્ષ બાદ મૃત્યુઆંક તેની સર્વોચ્ચ સપાટીએ છે અને ત્યાંની સ્વાસ્થ્યવ્યવસ્થા પડી ભાંગી છે.
ઓકિસજન અને દવાનો પુરવઠો ખૂટી ગયો છે અને ઘણા આઈસીયુમાં હવે કોઇ પથારી ખાલી નથી બચી.
દેશના સૌથી સમૃદ્ધ રાજ્ય સાઓ પાઉલોમાં પાછલાં ત્રણ અઠવાડિયાંમાં હૉસ્પિટલમાં પથારી મળવાની રાહ જોતા 500થી વધુ દર્દીઓનાં મૃત્યુ થઈ ગયાં છે.
જોઈએ સાઓ પાઉલોથી બીબીસી સંવાદદાતા કમિલા મોતાનો આ અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો