પાકિસ્તાનના સફાઈકર્મી કોરોનાની રસી આપવાની માગ કેમ કરી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં સફાઇ કામદારોને માગ કરી રહ્યા છે કે તેમને પણ કોરોના વાઇરસની રસી આપવામાં આવે.
પ્રકાશિત

પાકિસ્તાનમાં હાલ કોરોના વાઇરસની ત્રીજી લહેર ચાલી રહી છે. જેમાં 13 હજાર કરતાં વધુ લોકોનાં મોત થઈ ગયાં છે.

સરકાર ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપી રહી છે, જેમાં હૉસ્પિટલ્સમાં કામ કરતા સફાઈ કર્મચારીઓ સામેલ છે.

પરતું હૉસ્પિટલ સિવાયના સફાઈ કામદારોને રસી નથી મળી રહી. આ સફાઈ કર્મચારીઓ સરકારની પ્રાથિમકતામાં નથી અને ખાનગી ધોરણે તેમને પરવડી શકે તેમ નથી.

સફાઈ કામદારો માગ કરી રહ્યા છે કે તેમને પણ કોરોના વાઇરસની રસી આપવામાં આવે.

તેમની પરિસ્થિતી વિશે કરાચીથી બીબીસી સંવાદદાતા શુમાઇલા ખાનનો અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો