કોરોના વૅક્સિન : ભારતમાં કોરોનાની રસીની અછત સર્જાઈ?
પ્રકાશિત
કોરોના કોરોના વાઇરસની બીજી લહેર જોવા મળી રહી છે અને એપ્રિલના બીજા અઠવાડિયાના અંતે કોરોના વાઇરસના દૈનિક ધોરણે નોંધાઈ રહેલા કેસનો આંકડો દોઢ લાખ પાર થઈ ગયો છે.
આ દરમિયાન દેશમાં કોરોના વાઇરસની વિરુદ્ધમાં ચાલી રહેલું રસીકરણનું કામ ધીમું પડ્યું હોવાના દાવો કરાઈ રહ્યો છે.
અડધો ડઝન જેટલાં રાજ્યોએ કહ્યું કે તેમને ત્યાં રસીની અછત છે. જોકે કેન્દ્ર સરકાર કહી રહી છે કે પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ છે.
શું છે સમગ્ર મામલો, જોઈએ આ વીડિયો રિપોર્ટમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો