સુરતના સ્મશાનમાં કોરોના સંક્રમિત મૃતકોને અગ્નિદાહ આપવા વેઇટિંગ, ટૉકન અપાય છે
પ્રકાશિત
આ દૃશ્યો સુરતના સ્મશાનગૃહનાં છે, જ્યાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમસંસ્કાર કરાવવા માટે ટોકન લઈને વેઇટિંગમાં બેસવું પડે છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસો વધતા જઈ રહ્યા છે. ઑક્સિજન અને ઇન્જેક્શનની માગ વધતી જઈ રહી છે.
હૉસ્પિટલ બેડ મેળવવાથી લઈને દવાઓ માટે કોરોના સંક્રમિત અને એમના પરિવારજનો લાંબી લાઇનો લગાવી રહ્યા છે. એવામાં સુરતના સ્મશાન બહારનાં આ દૃશ્યો સમગ્ર કહાણી રજૂ કરે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો