અમદાવાદની હૉસ્પિટલ બહાર રેમડેસિવિર ખરીદવા લાઇનમાં લાગેલા લોકો શું બોલ્યા?
પ્રકાશિત
ગુજરાત સરકારના બધું સારું છે એના દાવા વચ્ચે ગુજરાતમાં દરરોજ કૂદકે ને ભૂસકે કોરોનાના કેસો વધી રહ્યા છે.
બીજી તરફ કોરોનાથી સંક્રમિત લોકોના સંબંધીઓ પોતાના સગાંવહાલાંને બચાવવા માટે કોરોનાની સારવાર માટે ઉપયોગી ગણાતું રેમડેસિવિરનું ઇન્જેક્શન મેળવવા માટે લાંબી લાઇનોમાં વહેલી સવારથી રાહ જોવા મજબૂર બન્યા છે.
રાજ્યમાં સુદૂર વિસ્તારોમાંથી આવેલા આ લોકો સાથે તેમને પડી રહેલી મુશ્કેલી અંગે બીબીસી ગુજરાતીએ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
જુઓ આ ખાસ રજૂઆત.
વીડિયો - સાગર પટેલ, દેવલ જાદવ


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો