રાજકોટમાં રસીકરણ માટે અનોખી પહેલ, રસી મુકાવો, સોનું મેળવો

પ્રકાશિત

કોરોનાનો કેર સતત વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં એક અનોખી પહેલ જોવા મળી હતી.

કોરોના વૅક્સિનેશનને પ્રોત્સાહન આપવા કૅમ્પના આયોજક દ્વારા 700 મહિલાઓને સોનાની નાકની ચૂંક અને 631 ભાઈઓને હન્ડ બ્લેન્ડર ભેટમાં આપ્યા છે.

જુઓ શું છે આ સ્કિમ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો