ભારતમાં કોરોનાના કેસ વધવા પાછળ આ પાંચ કારણો જવાબદાર છે?

વીડિયો કૅપ્શન, કોરોના સંક્રમણમાં મોટો ઉછાળો, એ પાંચ કારણ જેને કારણે ભારતમાં કોરોના બેકાબૂ થયો
પ્રકાશિત

એક જ દિવસમાં એક લાખ કરતા વધુ કેસ નોંધાયા હોય તેવો ભારત એ અમેરિકા બાદ બીજો દેશ બની ગયો છે.

મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં તો આંશિક લૉકડાઉન જાહેર કરવાની ફરજ પડી છે અને પરપ્રાંતીય મજૂરો ફરી વતનની તરફ જવાની તૈયારી કરી રહ્યા છે.

ત્યારે દેશમાં એક કયા કારણો છે જેને કારણે કોરોના સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે?

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો