You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાયેર અબ્દુલ્લા : કાશ્મીરમાં એક હાથે ડ્રાઇવિંગ કરનારા પ્રખ્યાત ડ્રાઇવર
પ્રકાશિત
સાયેર અબ્દુલ્લા 23 વર્ષીય ડ્રાઇવર છે જેમને એક હાથ નથી.
કાશ્મીરમાં પ્રખ્યાત પહાડી વાહન ચાલકોમાના એક સાયર જોખમી પહાડી ચઢાણવાળા રસ્તાઓ ઉપર માત્ર એક હાથ વડે વાહન ચલાવવા માટે જાણીતા છે.
નાનપણમાં એક સ્કૂલ બસ અકસ્માતમાં તેમણે એક હાથ ગુમાવી દીધો હતો પરંતુ જુસ્સાની કમી ન હતી અને તેમણે જીવનમાં કંઈક કરી બતાવવાનું નક્કી કર્યું હતું.
અત્યારે અનેક પડકારો છતાં તેઓ એક હાથે ખતરનાક પહાડી રસ્તાઓ પર ગાડી ચલાવે છે.
આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો