You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિંદુ-મુસ્લિમ યુગલની પ્રેમકહાણી : જ્યારે એક મુસ્લિમ યુવતીને હિંદુ યુવક સાથે પ્રેમ થઈ ગયો
પ્રકાશિત
તાજેતરમાં ગુજરાત સરકારે કથિત 'લવ જેહાદ' વિરુદ્ધ કડક સજાની જોગવાઈ ધરાવતો કાયદો (બિલ) વિધાનસભામાં પસાર કર્યો હતો. આ કાયદાનું સત્તાવાર નામ 'ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન (એમેન્ડમેન્ટ) ઍક્ટ, 2021' છે. નોંધનીય છે કે આ પહેલાં ભાજપશાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં અમુક સમય પહેલાં જ આવા જ કાયદા બહુમતીથી પસાર કરવામાં આવ્યા હતા.
આ કાયદાના કારણે ઇન્ટરરિલિજિયન મૅરિજનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે ત્યારે વાંચો એક એવા યુગલની કહાણી જેમણે હજારો મુશ્કેલીઓ છતાં માત્ર ધર્મના નામે પોતાના પ્રેમને તરછોડવાનો ઇન્કાર કરી દીધો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો