રીવાબા રવિન્દ્ર જાડેજાના ‘ઘરકામ’ અંગે શું બોલ્યાં?

પ્રકાશિત

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી વિરોધી ટીમ માટે મુશ્કેલ પડકારો સર્જનાર ગુજરાતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબાએ, રવીન્દ્ર સાથેના પોતાનાં જીવન અને ઘરકામમાં તેમની સહકારવૃત્તિ બાબતે બીબીસી ગુજરાતી સાથે દિલ ખોલીને વાત કરી હતી.

આ વાતચીતમાં તેમણે રાજકારણમાં આવી મહિલા સશક્તીકરણના પોતાના હેતુ પાર પાડવા માટેની યોજનાઓ અંગે પણ વાત કરી હતી.

જુઓ રીવાબા જાડેજા સાથેની મુલાકાતના આ ખાસ અંશો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો