કોરોના : મહામારીનું કેન્દ્ર રહેલા વિસ્તારોમાં રસીકરણ પ્રત્યે કેવું છે વલણ?

વીડિયો કૅપ્શન, કોરોના : મહામારીનું કેન્દ્ર રહેલા વિસ્તારોમાં રસીકરણ પ્રત્યે કેવું છે વલણ?
પ્રકાશિત

પાછલા કેટલાક દિવસોથી રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેની સામે શરૂઆતમાં મંદ ગતિથી ચાલતી વૅક્સિનેશનની ગાડી પણ હવે ઝડપ પકડવા લાગી છે.

મહામારીના પ્રથમ તબક્કામાં હોટસ્પોટ બની ગયેલા અમુક વિસ્તારોમાં હાલની પરિસ્થિતિ અને ત્યાં ચાલી રહેલા વૅક્સિનેશનના કાર્યક્રમને સ્થાનિકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે એ વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીએ તપાસ કરી હતી. જુઓ આ ખાસ અહેવાલ.

વીડિયો રિપોર્ટ : રૉક્સી ગાગડેકર છારા, બીબીસી સંવાદદાતા

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો