કચ્છ : એ મહિલા સરપંચ જેમણે ગટરના પાણીથી 60 હજાર વૃક્ષો વાવવાનું અભિયાન આદર્યું
પ્રકાશિત
કચ્છ જિલ્લાનાં કુકમા ગામનાં મહિલા સરપંચ કંકુબેન વણકર દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરીને 60,000 વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધરાયું હતું.
સરપંચ કંકુબેન વણકરને ગામનો લોકોએ પણ પૂર્ણ સહકાર આપ્યો છે.
કંકુબેનનાં પ્રયાસોના કારણે ગામમાં આજે જુદાં-જુદાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
કંકુબેન વણકરને ગામની કાયાપલટ કઈ રીતે કરી? જાણવા માટે જુઓ અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.