કોરોના રસીકરણ : ડબલ મ્યુટન્ટ સામે કોવિડ રસી કારગત સાબિત થશે ખરી?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસના ડબલ મ્યુટન્ટ સામે રસી કારગત સાબિત થશે ખરી?
પ્રકાશિત

ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર શરૂ થઈ ગઈ છે અને એ ખતરનાક પણ બની રહી છે.

ઑક્ટોબર 2020 બાદ ગુરુવારે પહેલી વાર ભારતમાં એક દિવસમાં કોરોનાના 72 હજારથી વધુ કેસની પુષ્ટિ થઈ છે.

તાજા આંકડાઓ બાદ ભારતમાં સક્રિય કેસની સંખ્યા વધીને 5.8 લાખથી વધુ થઈ ગઈ છે.

કોરોનાના વધતા મામલા વચ્ચે ભારતમાં હવે રસીકરણનો ત્રીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે.

જે રીતે વાઇરસ તેનું સ્વરૂપ બદલી રહ્યો છે તે જોતા સવાલો થઈ રહ્યા છે કે શું વાઇરસના ડબલ મ્યૂટંટ સ્વરૂપ સામે આ રસી કારગર સાબિત થશે?

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો